BANASKANTHAGUJARATPALANPUR

સિડ બોલ અને વૃક્ષારોપણ* *કાર્યક્રમ

18 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

જી.ડી.મોદી કોલેજ ઓફ પાલનપુર એનએસએસ વિભાગ દ્વારા દાંતીવાડા ફોરેસ્ટ રેન્જ વિસ્તારમાં આવતા વાવધરાના જંગલમાં એન.એસ.એસ .સ્વયંસેવકો દ્વારા સીડબોલ નાખવાની કામગીરી કરવામાં આવી. કાર્યક્રમમાં દાંતીવાડા રેંજના RFO તબિયાર સાહેબ તથા વન વિભાગના અન્ય કર્મચારીઓ ખીમજીભાઇ માળી ,ગઢવી ભાઈ અલ્પાબેનના સહયોગથી જંગલ વિસ્તારના જંગલી પ્રાણીઓની માહિતી અને જંગલની માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના પ્રોગ્રામ ઓફિસર ડૉ.પ્રતીક્ષા પરમાર અને ડૉ .જાનકીબેન પટેલે કર્યું હતું.”સિડબોલ અને વૃક્ષારોપણ।

Back to top button
error: Content is protected !!