GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: દિવ્યાંગો માટેના રાજ્યકક્ષાના સ્પેશિયલ મહાકુંભમાં રાજકોટના ખેલાડીઓ ઝળક્યા

તા.૪/૫/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

દિવ્યાંગો માટેના રાજ્યકક્ષાના સ્પેશિયલ મહાકુંભમાં રાજકોટના ખેલાડીઓ ઝળક્યા

કોચ, સંસ્થા તેમજ જિલ્લા રમત-ગમત અધિકારીએ પાઠવેલા અભિનંદન

Rajkot: સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત-ગાંધીનગર દ્વારા તાજેતરમાં દિવ્યાંગ ખેલાડીઓ માટે ‘‘રાજ્યકક્ષા સ્પેશિયલ ખેલમહાકુંભ-3.0’’નું આયોજન સાબરકાંઠા જિલ્લામાં કરવામાં હતું. જેમાં રાજકોટ જિલ્લાની જીનીયસ સુપર કીડ્સના ખેલાડીઓમાં નોએલા સાજીએ ૫૦ મીટર વોકમાં પ્રથમ રહી ગોલ્ડ મેડલ, કગથરા કાવ્યએ દ્વિતીય ક્રમે સિલ્વર મેડલ અને કોટેચા અભિષેકે તૃતીય ક્રમે રહી બ્રોન્ઝ મેડલ જીત્યો છે. જ્યારે સાઇકલિંગમાં રાણપરા માનસીએ તૃતીય ક્રમે રહી બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

આ વિજેતા ખેલાડીના કોચ સુશ્રી બિજલબેન હરખાણી તેમજ સંસ્થા અને જિલ્લા રમતગમત અધિકારી શ્રી વી.પી.જાડેજાએ અભિનંદન પાઠવ્યા છે.

સ્પોર્ટ્સઓથોરીટી ઓફ ગુજરાત-ગાંધીનગર દ્વારા તાજેતરમાં દિવ્યાંગ ખેલાડીઓ માટે ‘‘રાજ્યકક્ષા સ્પેશિયલ ખેલમહાકુંભ-3.0’’નું આયોજન સાબરકાંઠા જિલ્લામાં કરવામાં હતું. જેમાં રાજકોટ જિલ્લાની જીનીયસ સુપર કીડ્સના ખેલાડીઓમાં નોએલા સાજીએ ૫૦ મીટર વોકમાં પ્રથમ રહી ગોલ્ડ મેડલ, કગથરા કાવ્યએ દ્વિતીય ક્રમે સિલ્વર મેડલ અને કોટેચા અભિષેકે તૃતીય ક્રમે રહી બ્રોન્ઝ મેડલ જીત્યો છે. જ્યારે સાઇકલિંગમાં રાણપરા માનસીએ તૃતીય ક્રમે રહી બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

આ વિજેતા ખેલાડીના કોચ સુશ્રી બિજલબેન હરખાણી તેમજ સંસ્થા અને જિલ્લા રમતગમત અધિકારી શ્રી વી.પી.જાડેજાએ અભિનંદન પાઠવ્યા છે.

Back to top button
error: Content is protected !!