GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ ભગીની સેવા મંડળ શાળા ના ભુતપૂર્વ વિદ્યાર્થિઓના પરિવાર સાથે મિલન સમારોહ.
તારીખ ૧૧/૧૧/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ શહેર ખાતે આવેલી ભગિની સેવા મંડળ શાળામાં ૧૯૮૫ ની સાલમાં ધોરણ ૪ સુધી ભગિની સેવામંડળ સંચાલિત શાળામાં અભ્યાસ કરેલ વિદ્યાર્થીઓ દ્રારા ઈસ્કોન ગ્રીન વડોદરા ખાતે ચોથો સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ભુતપૂર્વ વિદ્યાર્થિઓ પરિવાર સાથે ભેગા થયા હતા અને વિદ્યાર્થી કાળ ના જુના સંસ્મરણો વાગોળ્યા હતા.