SABARKANTHA
ખેડા જિલ્લામાં તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો
ખેડા જિલ્લામાં તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં 66 વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર, ગિફ્ટ પેકેટ, ટૉફી,શૈક્ષણિક કિટ અને પ્રમાણપત્રથી નવાજવામાં આવ્યા. ઉપસ્થિત વાલીઓ અને વિદ્યાર્થીઓને શિક્ષણ લેવા માટે પ્રોત્સાહિત કર્યા. નવી શિક્ષણનીતિમાં ભારત સરકારે જીડીપીના 6% ખર્ચ કરવાનું નક્કી કરેલ છે, ત્યારે સમાજના દરેક પરિવાર પોતાની વાર્ષિક આવકના 6% ખર્ચ પોતાના બાળકોના શિક્ષણ પાછળ કરે તે ઇચ્છનીય છે.
અહેવાલ:- પ્રતિક ભોઈ