GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી ABVP દ્વારા GCAS પોર્ટલમાં સુધારાની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર

MORBI:મોરબી ABVP દ્વારા GCAS પોર્ટલમાં સુધારાની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખા દ્વારા આજે વિદ્યાર્થીઓને સાથે રાખીને GCAS પોર્ટલ પર આવતા પ્રશ્નોને લઈને વિરોધ નોંધાવ્યો હતો અને સુધારાની માંગ સાથે કલેકટરને આવેદન પાઠવ્યું હતું
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના મોરબી શાખા દ્વારા GCAS પોર્ટલ પર આવતા વિવિધ પ્રશ્નો અને વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓને લઈને મોરબી શાખા દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બહોળી સંખ્યામાં વિરોધ પ્રદર્શન કરી GCAS પોર્ટલ માં સુધારાની માંગ સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું











