HIMATNAGARSABARKANTHA

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૧ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી

અહેવાલ પ્રતિક ભોઈ

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૧ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણીના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં સૌરભ સંસ્કાર વિદ્યાલય ના બાજુના ગ્રાઉન્ડ ખાતે તારીખ ૨૩.૦૪.૨૦૨૫ ના રોજ સવારે ૫.૪૫ થી ૮.૧૫ વાગ્યા સુધી કોમન યોગ પ્રોટોકોલ તાલીમ સત્ર અને મેદસ્વિતા મુક્ત ગુજરાત જાગૃતિ અભિયાન ના કાર્યક્રમનું આયોજન થયું
આ કાર્યક્રમમાં હિંમતનગર નગરપાલિકા પ્રમુખ વિમલભાઈ.જિલ્લા ભાજપ મહિલા મોરચા પ્રમુખ નીલાબેન. તાલુકા પંચાયત સદસ્ય પ્રકાશભાઈ. પી.આઈ પી જે પટેલ. ભગિની સમાજ પ્રમુખ દીપ્તિબેન. ડો.કે કે પટેલ.આયુર્વેદ અધિકારી ડોક્ટર પંકજભાઈ. સૌરભ સંસ્કાર વિદ્યાલયના ટ્રસ્ટી શ્રી મોહનભાઈ. જિલ્લા કોર્ડીનેટર શ્રી અમીબેન. જિલ્લા સોશિયલ મીડિયા કો-ઓર્ડીનેટર ભાવેશભાઈ. યોગ ક્લાસ ઇન્સ્પેક્શન કોઓર્ડીનેટર ઉમંગભાઈ યોગકોચ શ્રીઓ. યોગ ટ્રેનરો અને ૫૫૦ થી વધુ સંખ્યામાં યોગ સાધકો ઉપસ્થિત રહી યોગ અભ્યાસનો અને આયુર્વેદિક ઉકાળાનો લાભ લીધો
આ યોગ શિબિરનું સંચાલન ઝોન કોર્ડીનેટર અજીત કુમાર દ્વારા કરવામાં આવ્યું

Back to top button
error: Content is protected !!