HIMATNAGARSABARKANTHA
રાયગઢ ગામમાં મહાકાળી મંદિરના હૉલમાં વંચિત દિકરીઓને કપડા આપવામાં આવ્યા
અહેવાલ:- પ્રતિક ભોઈ
રાયગઢ ગામમાં મહાકાળી મંદિરના હૉલમાં વંચિત દિકરીઓને કપડા આપવામાં આવ્યા
રાયગઢ ગામમાં મહાકાળી મંદિર ખાતે ધારાસભ્ય વિનેન્દ્રસિહ ઝાલાની ગ્રાન્ટ માંથી બનાવેલ હૉલ માં મહાકાળી માતાની કૃપાથી તેમજ મહંત શ્રી ઉદયગિરિ મહારાજ તથા ભાજપ અગ્રણી પૂર્વ સંગઠન મંત્રી અતુલભાઈ દીક્ષિત દ્વારા વિશાભાઈ પટેલ,ભગીરથસિંહ જાડેજા (સજાપુર
ની ઉપસ્થીતમાં ગઢ અને રબારી વિસ્તારની બહેનોને સંસ્કાર ગુર્જરી દ્વારા કપડાં વિતરણ કરવામાં આવ્યા