SABARKANTHA
ગુજરાત પત્રકાર એકતા પરિષદ પ્રદેશ પ્રમુખ લાભુભાઈ કાત્રોડીયા ની આગેવાની માં અને માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યું
ભવ્ય ઉજવણી 31 મું મહા અધિવેશન સુરત જિલ્લા નું યોજવામાં આવ્યું ગુજરાત પત્રકાર એકતા પરિષદ પ્રદેશ પ્રમુખ લાભુભાઈ કાત્રોડીયા ની આગેવાની માં અને માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યું જેમાં મુખ્ય ઉપસ્થિત ગુજરાત પત્રકાર એકતા પરિષદ પ્રદેશ મહામંત્રી શ્રી કિરણભાઈ મલેશિયા ઉપસ્થિત રહ્યા હતા જોન પ્રભારી મનોજભાઈ રાવલ અને સાબરકાંઠા જિલ્લા પ્રમુખ મેહુલભાઈ પટેલ જિલ્લા મહામંત્રી કૃષ્ણવદરસિંહ પુવlર મંત્રી રાકેશ પટેલ સહમંત્રી રાજેશભાઈ જ્યોર્જ દ્વારા પ્રદેશ પ્રમુખ લાભુભાઈ કાત્રોડિયા નું સન્માન કરવામાં આવ્યું
અહેવાલ:- પ્રતિક ભોઈ