SABARKANTHA
ખેડબ્રહ્મા તાલુકાના પૂર્વ વિભાગના ગામોમાં ખૂબ જ પડી રહેલ વરસાદ
ખેડબ્રહ્મા તાલુકાના પૂર્વ વિભાગના ગામોમાં ખૂબ જ પડી રહેલ વરસાદ મેઘરાજા મન મૂકીને વરસી રહેલ છે એક બાજુ ખેડૂતનો મગફળીનો તૈયાર થયેલ માલ કાઢવાનો ચાલુ થયેલ છે ખેડૂતના મોમો આવેલો કોળીયો ગોઠવાઈ જવાની તૈયારીમાં છે છેલ્લા સાડા ત્રણ માસ બાદ વરસાદ ચાલુ રહેતા મગફળી નો પાક તૈયાર થયેલ ઘણા ખેડૂતોએ કાઢી લીધેલી ખેડૂત ના ખેતરમાં પડેલ છે જે અત્યારે અડધા કલાક ની અંદર દોઢ ઇંચ જેટલો વરસાદ પડી ગયેલ છે અને હાલમાં પણ ચાલુ છે જેથી ખેડૂતોના માથે આભ તુટ્યું હોય તેવી દશા છે ન જાણે જાનકીનાથ કાલે સવારે શું થવાનું છે તેવી દશા ખેડૂતોની છે હવે મેઘરાજા ખમૈયા કરે તેવી ખેડૂત આલમ ને વિનંતી છે
અહેવાલ:- પ્રતિક ભોઈ