HIMATNAGARSABARKANTHA
હિંમતનગર શહેર રબારી સમાજ દ્વારા કલ્યાણભાઈ દેસાઈ વકીલ શ્રીની ભાજપ શહેર મંડલમાં ઉપપ્રમુખ તરીકે નિમણૂક
અહેવાલ :- પ્રતિક ભોઈ
હિંમતનગર શહેર રબારી સમાજ દ્વારા કલ્યાણભાઈ દેસાઈ વકીલ શ્રીની ભાજપ શહેર મંડલમાં ઉપપ્રમુખ તરીકે નિમણૂક થતા સમાજના અગ્રણીઓ દ્વારા સન્માન સમારંભ રાખવામાં આવેલ તેમાં સાવણભાઈ દેસાઈ તથા કાળાભાઈ દેસાઈ તથા જલાભાઇ દેસાઈ તથા મોહનભાઈ દેસાઈ તથા કિરણભાઈ તથા બળદેવભાઈ દેસાઈ તથા આર.ડી. દેસાઈ તથા અન્ય યુવા કાર્યકર્તાઓ હાજર રહેલા હતા