HIMATNAGARSABARKANTHA

ગાંધી ટાઉનહોલ ખાતે હિંમતનગર. અભિવાદન સમારોહ

અહેવાલ :- પ્રતિક ભોઈ

આજરોજ ગાંધી ટાઉનહોલ ખાતે હિંમતનગર. અભિવાદન સમારોહ
ગુજરાત સરકારના નાણાપંચમાં પૂર્ણ કાલીન સભ્ય તરીકે નિયુક્ત થયેલ શ્રી જે.ડી.પટેલ સાહેબ શ્રી નો અભિવાદન સમારંભમાં ગુજરાત નાણાંપંચ ના અઘ્યક્ષ શ્રી યમલભાઈ વ્યાસ જી ઉપસ્થિતિ મા હિંમતનગર શહેર તાલુકા અને સાબરકાંઠા જિલ્લા ના આગેવાન, વેપારી મિત્રો,સમાજ ના શ્રેષ્ઠિ ની હાજરી આપી શુભેચ્છા સહ શુભકામનાઓ પાઠવેલ.

Back to top button
error: Content is protected !!