SABARKANTHA

જાદર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ સાબરકાંઠા

જાદર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ સાબરકાંઠા

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબશ્રી ગાંધીનગર વિભાગ ગાંધીનગર નાઓએ પ્રોહીબીશનના નાસતા ફરતા આરોપીઓ પકડવા આપેલ ડ્રાઇવ અનુસંધાને પોલીસ અધિક્ષકશ્રી વિજય પટેલ સાહેબશ્રી સાબરકાંઠા નાઓએ -નાસતા ફરતા આરોપીઓ પકડી અસરકારક કામગીરી કરવા આપેલ સુચના અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટશ્રી એસ.એન.કરંગીયા સાહેબ એલ.સી.બી.સાબરકાંઠાનાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના પોલીસ.સબ.ઇન્સ્પેક્ટરશ્રી ડી.સી.પરમાર તથા એ.એસ.આઈ વિક્રમસિંહ પુંજસિંહ તથા અ.હે.કો. ધવલકુમાર તથા અ.પો.કો વિક્રમસિંહ. અ.પો.કો. પ્રવિણસિંહ. આ.પો.કો. પ્રકાશભાઈ, આ.પો.કો અનિરૂધ્ધસિંહ તથા ડ્રા.પી.કો રમતુજીનાઓ નાસતા ફરતા આŽપીઓની તપાસમાં હતાં. દરમ્યાન ખાનગી રાહે બાતમીદારથી બાતમી મળેલ કે, જાદર પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૯૦૨૪૨૩ ૦૭૫૪/૨૦૨૩ ધી ગુજરાત પ્રોહિ એકટ ક.કપએઈ.૮૧.૮૩ મુજબના ગુન્હામાં સંકોવાયેલ અને પકડવાનો બાકી નાસતો ફરતો આરોપી કાવારામ દુરજીભાઈ ખરાડી રહે સુકાપાડા ઉખેડી તા.નયાગાંવ જીાઉદેપુર રાજસ્થાનવાળો આસમાની કલરની ટપકીવાળો લાંબી બાંચનો શર્ટ તથા કાળા કલસ્ની નાઈટ પહેરેલ છે અને તે રાજસ્થાનથી ખાનગી વાહનમાં બેસી ચણી ચેક પોસ્ટ થઈ વિજયનગર તરફ આવે છે – જે બાતમી હકીકત આધારે રાણી ચેક પોસ્ટ ખાતે વોચ ગોઠવી વોચ તપાસમાં હતા દરમ્યાન એક ખાનગી જીપ આવતા તેમાં ઉપરોક્ત વર્ણન હકીકત વાળો ઇસમ બેસેલ હોય તેનું નામઠામ પુછતાં પોતે પોતાનું નામ કાવારામ સ/ઓ હુરજીભાઈ પાશાભાઈ ખરાડી ઉ.૫.૨૨ રહે.સુકાપાડા, ઉખેડી, ખરાડી ફળો, પોસ્ટ, કણબઈ, તા.નયાગાંવ, જી.ઉદેપુર રાજસ્થાનનો હોવાનું જણાવેલ જેથી સદરી ઇસમને ઉપરોક્ત ગુન્હા બાબતે પુછપરછ કરી તેમજ ગુન્હાઓના રેકર્ડ આધારે તપાસ કરતા સદરી ઇસમ જાદર પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૯૦૨૪૨૩૦૭૫૪/૨૦૨૩ ઘી ગુજરાત પ્રોહિ એકટ ક.૬૫એઇ. ૮૧.૮૩ મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો હોવાનું જણાઈ આવેલ. જેથી સદરી નાસતા ફરતા આરોપી કાવારામ સ/ઓ હરજીભાઈ પાશાભાઈ ખરાડી ઉ.વ.૨૨ રહે.સુકાપાડા, ઉખેડી, ખાડી ફળો, પોસ્ટ કણબઈ, તા.નયાર્ગોવ, જી.ઉદેપુર, રાજસ્થાનવાળાને જાદર પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૯૦૨૪ ૨૩૦૭૫૪/૨૦૨૩ ધી ગુજરાત પ્રોહિ એકટ ૭.૬૫એઇ.૮૧,૮૩ મુજબના કામે ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા કલમ.૩૫(૧)(જે) મુજબ અટક કરી જાદર પોલીસ સ્ટેશન ખાતે સોંપવા કાર્યવાહી કરવામાં આવેલ છે. આમ. લોકલ ક્રાઈમ બ્રાન્ચ સાબરકાંઠા દ્વારા જાદર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડવામાં સફળતા મેળવેલ છે.

અહેવાલ:- પ્રતિક ભોઈ

Back to top button
error: Content is protected !!