HIMATNAGARSABARKANTHA

હિંમતનગર માલીવાડ પંચાયતના સરપંચના ઉમેદવાર શ્રીમતી ચંદ્રિકાબેન વિજયજી વણઝારા વિજય બનેલ છે

અહેવાલ:- પ્રતિક ભોઈ

હિંમતનગર માલીવાડ પંચાયતના સરપંચના ઉમેદવાર શ્રીમતી ચંદ્રિકાબેન વિજયજી વણઝારા વિજય બનેલ છે વિજયસિંહ ભારતીય જનતા પાર્ટીના નિષ્ઠાવાન અને કરમઠ કાર્યકર્તા છે અને બક્ષીપંચ મોરચાના પૂર્વ મહામંત્રી તેમના ધર્મપત્ની ચંદ્રિકાબેન માલીવાડ પંચાયતના સરપંચ તરીકે ચૂંટણી જીતી સરપંચ તરીકે જીત મેળવી સમગ્ર બક્ષીપંચ મોરચા તેમ જ સમાજનું નામ અને ગૌરવ વધાર્યું છે

Back to top button
error: Content is protected !!