SABARKANTHA
ગુરુપૂર્ણિમાના પાવન દિવસે શ્રીમદ્ જેશીંગબાપા સ્મૃતિ મંદિર ગાંઠિયોલ (ગોધમજી) ખાતે સાબરકાંઠા અરવલ્લી લોકસભાના સાંસદશ્રી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાએ દર્શન કરી આશીર્વાદ લીધા

આજ રોજ ગુરુપૂર્ણિમાના પાવન દિવસે શ્રીમદ્ જેશીંગબાપા સ્મૃતિ મંદિર ગાંઠિયોલ (ગોધમજી) ખાતે સાબરકાંઠા અરવલ્લી લોકસભાના લોકપ્રિય સાંસદશ્રી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાએ દર્શન કરી આશીર્વાદ લીધા આ પ્રસંગે તાલુકા સદસ્યશ્રી દક્ષાબેન, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખશ્રી ધર્મેન્દ્રભાઈ, જવાનપુરા સરપંચશ્રી હરેશભાઈ, સહિત સ્થાનિક આગેવાનો અને ખુબ મોટી સંખ્યામાં ભક્તજનો હાજર રહ્યા હતા



