SABARKANTHA
હિંમતનગર નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર શ્રી કનુભાઈ ભાટીનો જન્મદિવસ નિમિત્તે હિંમતનગરના શ્રેષ્ઠિઓ તેમજ વિવિધ સમાજના આગેવાનો દ્વારા તેમને શુભકામનાઓ પાઠવવામાં આવી
આજરોજ તારીખ 28/ 9/2024 ના રોજ હિંમતનગર નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર શ્રી કનુભાઈ ભાટીનો જન્મદિવસ નિમિત્તે હિંમતનગરના શ્રેષ્ઠિઓ તેમજ વિવિધ સમાજના આગેવાનો દ્વારા તેમને શુભકામનાઓ પાઠવવામાં આવી વિશેષ ઉપસ્થિતિમાં ગુજરાત પત્રકાર એકતા પરિષદ ગુજરાત પ્રદેશ મહામંત્રી શ્રી કિરણભાઈ મલેશિયા સાબરકાંઠા જિલ્લા મંત્રી શ્રી રાકેશભાઈ પટેલ જિલ્લા મહામંત્રી શ્રી કૃષ્ણ વદનસિંહ પુવlર રાજુભાઈ જ્યોર્જ કમલેશભાઈ ભાટી જિલ્લાના વરિષ્ઠ પત્રકાર અમિતભાઈ રાવલ હિંમતનગર ના સર્વ સમાજના પ્રમુખો દ્વારા કનુભાઈ ભાટીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી અને કનુભાઈ ભાટી દ્વારા તેમને જન્મદિવસ નિમિત્તે શુભકામના ઓ પાઠવી છે તે સર્વે મિત્રો નો હૃદય થી આભાર માન્યો છે
અહેવાલ:- પ્રતિક ભોઈ