SABARKANTHA

સરકારી માધ્યમિક શાળા કાનડા તાલુકો હિંમતનગર દ્વારા કમ્બાઇન એન્યુઅલ ટ્રેનિંગ કેમ્પ નું આયોજન

સરકારી માધ્યમિક શાળા કાનડા તાલુકો હિંમતનગર જિલ્લો સાબરકાંઠા શાળાના NCC CADETS Boys and girls JD/ JW કુલ 25 વિદ્યાર્થીઓ 34, BN NCC Himatnagar દ્વારા આયોજિત કમ્બાઇન એન્યુઅલ ટ્રેનિંગ કેમ્પ માં ભાગ લેવા બદલ ખુબ ખુબ અભિનંદન તેમજ શાળાનું ગૌરવ વધારેલ છે, વિદ્યાર્થીઓને કેમ્પમાં લઈ જઈ જીવનમાં એક સારા નાગરિક બનાવવાનો શ્રેય શાળાના ઇન્ચાર્જ આચાર્ય NCC ANO અને CARE TAKER મનુભાઈ.એસ.દેસાઈ આપવામાં આવે છે.
કેમ્પનું સંપૂર્ણ આયોજન 34, BN NCC Himatnagar,કમાન્ડિંગ ઓફિસરશ્રી સંજીવકુમાર શર્મા સર અને પીઆઇ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ હતું.

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button