HIMATNAGARSABARKANTHA
ગુજરાત ભોઈ સમાજના આગેવાન રમણ ભાઈ ભોઈ હાંસોલ ખાતે હાજર રહી મોદી સાહેબનું અભિવાદન કર્યું.
અહેવાલ:- પ્રતિક ભોઈ
માદરે વતન ગુજરાતની ધરા પર ઓપરેશન સિંદૂર ની સફળતા બાદ પ્રથમ વાર પધારતા ભારત દેશના વિજયી અને નીડર લોકનાયક જનસેવક વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને આવકારવા અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સર્કલ સુધી રોડ શો માં વટવા મંડલ ટીમ સાથે પૂર્વ ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબ અમદાવાદ જિલ્લા ભાજપના પ્રમુખ શૈલેષભાઈ દાવડા,પૂર્વ પ્રમુખશ્રી હર્ષદગીરી ગોસ્વામી સાથે ગુજરાત ભોઈ સમાજના આગેવાન રમણ ભાઈ ભોઈ હાંસોલ ખાતે હાજર રહી મોદી સાહેબનું અભિવાદન કર્યું.