PRANTIJSABARKANTHA
પુંસરી પ્રાથમિક શાળા માં નોકરી કરતા શિક્ષિકા બહેન કૈલાસ બહેન રમેશ ભાઈ બારોટ સેવા નિવૃત થતાં તેમના વિદાય સમારંભ યોજાયો
અહેવાલ:- પ્રતિક ભોઈ
પુંસરી પ્રાથમિક શાળા માં નોકરી કરતા શિક્ષિકા બહેન કૈલાસ બહેન રમેશ ભાઈ બારોટ સેવા નિવૃત થતાં તેમના વિદાય સમારંભ યોજાયો
કૈલાસ બહેન ની સેવા ઓ યાદ કરી તેમનું ગ્રામજનો બારોટ વાસ અને વાલીઓ એ સનમાન કર્યું
આ પ્રસંગે જિલ્લા પંચાયત ના પૂર્વ કારોબારી ચેરમેન નરેન્દ્ર પટેલ જિલ્લા ભાજપ ના આગેવાન કમલેશભાઈ બારોટ પુંસરી ના પૂર્વ સરપંચ હિમાંશુ પટેલ તેમજ મોટી સંખ્યા માં ગ્રામજનો જોડાયા હતા