SABARKANTHA

એસટી નિગમના કર્મચારીની બેદરકારી સામે આવી

એસટી નિગમના કર્મચારીની બેદરકારી સામે આવી
હિંમતનગર થી શામળાજી તરફ જતા હાઈવે થી હમીરગઢ કુંપ રસ્તા ઉપર ઓવરબ્રિજ નાડા માં બસ ઘરકાવ થઈ જો કે સબ નસીબે કોઈ જાનહાનિ થઈ નથી કંડકટર અને બસ ડ્રાઈવર નો આબાદ બચાવ થયો છે.
ભારે ચોમાસામાં ગુજરાત એસ.ટી નિગમ દ્વારા ચેતવણી નોટીસ આપવામાં આવે છે કે નદી નાડા કે રપટ વાળી જગ્યાએ પાણીનો ભરાવો હોય કે પછી વહેતું પાણી હોય ત્યાં કોઈપણ જાતની બેદરકારી ભર્યું પગલું ન લેવા સ્પષ્ટ સૂચના આપવામાં આવે છે. છતાં પણ હિંમતનગર ડિવિઝન ની બસ ડ્રાઇવર ની લાપરવાહી ના કારણે પાણીમાં ઉતારવામાં આવી બેદરકારી રાખવામાં આવી તેના કારણે એસટી બસ ને તાંત્રિક અને આર્થિક નુકસાન થયું અને મુસાફર તેમજ કંડકટર ડ્રાઇવર ના જીવ જોખમમાં મુકાયા

Back to top button
error: Content is protected !!