તિરંગા યાત્રાનું આયોજન હિંમતનગરના લોકપ્રિય ધારાસભ્યશ્રી વી.ડી ઝાલા સાહેબની આગેવાનીમાં સફળ તિરંગા યાત્રા યોજાઈ.
અહેવાલ:- પ્રતિક ભોઈ
*ભવ્ય તિરંગા યાત્રા _ હિંમતનગર તાલુકા*
આજ – રોજ હિંમતનગરના ગાંભોઈ ખાતે “ઓપરેશન સિંદૂરની સફળ ગાથા” લખનાર આપણા દેશના વીર જવાનોની શોર્ય ગાથા દ્વારા દેશની સુરક્ષા માટે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું તેમની યાદમાં તિરંગા યાત્રાનું આયોજન હિંમતનગરના લોકપ્રિય ધારાસભ્યશ્રી વી.ડી ઝાલા સાહેબની આગેવાનીમાં સફળ તિરંગા યાત્રા યોજાઈ.
આ યાત્રામાં જિલ્લા પ્રમુખશ્રી કનુભાઈ પટેલ, જિલ્લા મહામંત્રીશ્રી મહેન્દ્રસિંહજી રહેવર, જિલ્લા ઉપ પ્રમુખ શ્રી જયેશભાઈ પટેલ , મહામંત્રી કિસાન મોરચો જિલ્લા શ્રી નારાયણભાઈ પટેલ ,પૂર્વ લોકસભા સાંસદ શ્રી દીપસિંહ રાઠોડ, મંડલ પ્રમુખશ્રી હિતેન્દ્રભાઇ પટેલ , મહામંત્રીશ્રી ભવરસિંહ ચૌહાણ તથા શ્રી ભગીરથ સિંહ ઝાલા , શ્રી નવલસિંહ ચૌહાણ , શ્રી રવીન્દ્રસિંહ પરમાર ,શ્રી વનરાજ સિંહ રાઠોડ ,શ્રી બાબુભાઈ પટેલ,શ્રી સિનિયર કાર્યકર્તા શ્રી દિલીપસિંહ રહેવર, શ્રી હસમુખભાઈ પટેલ ,શ્રી વિનોદભાઈ પટેલ , શ્રી ઓધરભાઈ દેસાઈ , શ્રી ગણપતભાઈ પટેલ, શ્રી રણજીતસિંહ રાઠોડ ( ઠાકોર સાહેબ ગાંભોઈ ) ,શ્રી ડાહ્યાભાઈ પારેખ , શ્રી નીકેશભાઈ બારોટ ( બેરણા ) ,શ્રી નરેશભાઈ પરમાર ,શ્રી પ્રવીણભાઈ પટેલ મનોરપુર ,શ્રી ધર્મેન્દ્રસિંહ ઝાલા ,શ્રી સતીષભાઈ પ્રજાપતિ ,શ્રી યુવા કાર્યકર્તા શ્રી શૈલેષસિંહ ડાભી , શ્રી જયેશભાઈ બારોટ , શ્રી ઘનશ્યામભાઈ પટેલ, શ્રી અનિલસિંહ રાઠોડ ( મૂછ ની પાળ) , શ્રી ભરતસિંહ ચૌહાણ , શ્રી હિતુલભાઈ નાયી , શ્રી પુષ્પરાજસિંહ જોધ્ધા, શ્રી ભગવાનદાસ ચૌધરી , શ્રી પીન્ટુભાઈ , શ્રી છત્રસિંહ ઝાલા , આજુ બાજુના સરપંચશ્રીઓ શ્રી જગતસિંહ પરમાર , શ્રી પોપટ સિંહ , શ્રી જગતસિંહ ગાંભોઈ સરપંચ , શ્રી લાલસિંહ , શ્રી હિરભા પરમાર , શ્રી ગુણવંત સિંહ રહેવર પુનાસણ , સરપંચશ્રી જગદીશ ભાઈ પટેલ , શ્રી બળવંતસિંહ ( સરપંચશ્રી ), ડે સરપંચ ભાવપુર, શ્રી હમીરસિંહ , શ્રી પુંજેસિંહ ,શ્રી કિરીટભાઇ પ્રજાપતિ , સરપંચશ્રી રાખીબેન રાઠોડ તેમજ મહિલા ટીમ અને મોટી સંખ્યામાં ગાંભોઈ વિસ્તારના રાજકીય અને સામજિક અગ્રણીઓ અને ગ્રામજનોમાં યુવાનો ,મહિલીઓ ઉપસ્થિત રહ્યા.
આ કાર્યક્રમાં જનમેદનીની ઉમટી પડી અને રાષ્ટ્ર અને રાષ્ટ્રીય ભાવનાના દર્શન થાય.
આ કાર્યક્રમને સફળ બનાવવામાં યુવા નેતાશ્રી પુષ્પરાજ સિંહ જોધ્ધા તેમજ ગાંભોઈ યુવા ટીમ દ્વારા ખૂબ સુંદર મજાના આયોજન થકી કાર્યક્રમને સફળ બનાવ્યો.