JUNAGADHVISAVADAR

જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના જાહેર સ્થળોએ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી

જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના જાહેર સ્થળોએ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી
ભરત બોરીચા – જુનાગઢ
સ્વચ્છતા હી સેવા અભિયાન
જૂનાગઢ : ”સ્વચ્છતા હી સેવા અભિયાન” અંર્તગત સ્વચ્છતા હી સેવા અભિયાન જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના જાહેર સ્થળોએ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
વિસાવદર નગરપાલિકા દ્રારા આબંલીવાળી શેરી, શ્યામ નગર,ખોડલધામ સોસાયટી,ભારમલ સોસાયટી,મારૂતિ સોસાયટી વિસ્તારમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!