SABARKANTHA
આજ રોજ હિંમતનગર તાલુકાના રામપુર(ઘોરવાળા) ગામે પરમાર રતીજી ધુળાજી દેવલોક પામતા તેમના ધરે બેસણામાં હાજરી આપી
આજ રોજ હિંમતનગર તાલુકાના રામપુર(ઘોરવાળા) ગામે પરમાર રતીજી ધુળાજી દેવલોક પામતા તેમના ધરે બેસણામાં હાજરી આપી અને પરિવારને દુઃખ સહન કરવાની સાંત્વના આપી હિંમતનગર તાલુકાના પૂર્વ ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ચાવડા સાહેબ ઉપસ્થિત રહ્યા સાથે ગામના વડીલ આગેવાન અમરતભાઇ પટેલ પૂર્વ સરપંચ ,મૂળભા ઝાલા,દિલીપસિહ મકવાણા કારોબારી અધ્યક્ષ તાલુકા પંચાયત હિંમતનગર,હરીભાઇ પટેલ.તાલુકા પંચાયત સદસ્ય,હિરસિહ પરમાર વોટડા સરપંચ,કારુસિહ મકવાણા અરજનપુરા,કમલેશસિહ ચૌહાણ રોડા.તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા
અહેવાલ:- પ્રતિક ભોઈ