GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના ખરેડા ગામે યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

MORBI:મોરબીના ખરેડા ગામે યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
મોરબી : મોરબી તાલુકાના ખરેડા ગામે રહેતા કિરીટભાઈ બાબુભાઇ થરેસા ઉ.25 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ગત તા.12ના રોજ ઝેરી દવા પી લેતા સારવાર માટે મોરબી સિવિલ હપસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.







