SABARKANTHA
ઓછા વજન વાળી સગભૉ માતા ને લાલન પાલન પ્રોગ્રામ અંતર્ગત ડાયટ વિશે સમજણ આપવામાં આવી
અહેવાલ:- પ્રતિક ભોઈ
આજરોજ દંત્રાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઓછા વજન વાળી સગભૉ માતા ને લાલન પાલન પ્રોગ્રામ અંતર્ગત ડાયટ વિશે સમજણ આપવામાં આવી કેવો ખોરાક ખાવો અને કેટલા પ્રમાણમાં ખાવો એના વિશે સમજણ આપવામાં આવી માતા ને ખજુર અને ગોળ ને ચણા ની કીટ આપવામાં આવી