હિંમતનગર તાલુકાના મૂછની પાળ ગામે સહકારી દૂધ મંડળીનું મકાન તેમજ BMCU ના લોકાર્પણ પ્રસંગે હિંમતનગર તાલુકાના ધારાસભ્યશ્રી વી.ડી ઝાલા સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો.
અહેવાલ:- પ્રતિક ભોઈ
*સહકારથી સમૃધ્ધિ તરફ*….
*આજ રોજ હિંમતનગર તાલુકાના મૂછની પાળ ગામે સહકારી દૂધ મંડળીનું મકાન તેમજ BMCU ના લોકાર્પણ પ્રસંગે હિંમતનગર તાલુકાના ધારાસભ્યશ્રી વી.ડી ઝાલા સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો.*
*આ પ્રસંગ જિલ્લા મહામંત્રીશ્રી મહેન્દ્રસિંહ રહેવર , સાબર ડેરી મેનેજિંગ ડિરેક્ટરશ્રી સુભાષભાઈ પટેલ , ડિરેક્ટરશ્રી સાબરડેરી ડૉ.વિપુલભાઈ પટેલ , હિંમતનગર તાલુકા ભાજપા પ્રમુખશ્રી હિતેન્દ્રભાઈ પટેલ , પૂર્વ જિલ્લા સદસ્યશ્રી ગણપતભાઈ પટેલ , તાલુકા મહામંત્રીશ્રી ભગીરથસિંહ ઝાલા, મેનેજરશ્રી એ.પી.ઓ વિભાગ ડોક્ટર જે.કે પટેલ , રાજપુર સરપંચશ્રી પોપટ સિંહ પરમાર ,શ્રી અર્જુનસિંહ રાઠોડ સરપંચશ્રી , શ્રી જયેશભાઈ બારોટ , શ્રી સતિષભાઈ પ્રજાપતિ , શ્રી પુષ્પરાજ સિંહ જોધ્ધા, શ્રી રાજેન્દ્રસિંહ રાઠોડ (સરપંચશ્રી ) , શ્રી ભગવાનદાસ ચૌધરી , શ્રી છત્રસિંહ ઝાલા , ભરતસિંહ ચૌહાણ રામપુર ગાંભોઈ , શ્રી જગતસિંહ પરમાર મથાસુલીયા સરપંચ , સરપંચશ્રી ગાંભોઈ શ્રી જગતસિંહ , શ્રી રવિભાઈ શ્રી પીન્ટુભાઇ , શ્રી હિરેનભાઈ કેસરપુરા ,શ્રી લાલસિંહ જગતપુરા સરપંચશ્રી , શ્રી ગોબરસિંહજી માથાસુલિયા , શ્રી મંગલ સિંહ માથાસુલિયા , શ્રી કાળુસિંહ કેવન , શ્રી બપસિંહ ભાથીખત્રી , ચેરમેન શ્રી દૂધ મંડળી રાઠોડ બાબુસિંહ , વાઇસ ચેરમેનશ્રી દૂધ મંડળી મકવાણા જાયમલસિંહ , કમિટી સભ્યશ્રી દેવુસિંહ રાઠોડ , શ્રી વજેસિંહ રાઠોડ , શ્રી જગતસિંહ રાઠોડ , શ્રી અભેસિંહ રાઠોડ , શ્રી કલ્યાણ સિંહ રાઠોડ , શ્રી વિનુ સિંહ રાઠોડ , શ્રી લાલસિંહ રાઠોડ , શ્રી જાલમસિંહ રાઠોડ , શ્રી કાળુસિંહ રાઠોડ , શ્રી લાલસિંહ રાઠોડ , શ્રી જસવંત સિંહ રાઠોડ , શ્રી પૃથ્વી સિંહ રાઠોડ , શ્રી પ્રવિણસિંહ રાઠોડ , શ્રી વિક્રમસિંહ રાઠોડ , શ્રી કલ્યાણસિંહ રાઠોડ , શ્રી મકવાણા સોમસિંહ , શ્રી પ્રધાનસિંહ રાઠોડ , સેક્રેટરીશ્રી યશપાલસિંહ અનુસિંહ રાઠોડ, મુછની પાળના ગ્રામજનો જેમાં શ્રી અનિલ સિંહ રાઠોડ ( તાલુકા ભાજપા મંત્રી ) , શ્રી રાઠોડ ગુલાબસિંહ , શ્રી દિલીપસિંહ રાઠોડ , શ્રી મેહુલ સિંહ રાઠોડ , શ્રી રજૂસિંહ રાઠોડ શ્રી જશવંતસિંહ રાઠોડ , શ્રી જશવંતસિંહ પ્રતાપસિંહ રાઠોડ , શ્રી વજેસિંહ રાઠોડ ,શ્રી જશવંતસિંહ રાઠોડ ,શ્રી દશરથસિંહ રાઠોડ ,શ્રી રોહિતસિંહ રાઠોડ ,શ્રી જગતસિંહ રાઠોડ ,શ્રી જવાનસિંહ રાઠોડ ,શ્રી અમરસિંહ રાઠોડ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.*