HIMATNAGARSABARKANTHA

જંગી બહુમતિ 802 મતો ની લીડ થી હરીફ ઉમેદવાર સામે તેમની પેનલ ના દસે દસ (10 સભ્યો) જંગી બહુમતિ થી વિજય થયા તેમજ એકતાનું ઉમદા ઉદાહરણ આપ્યું

અહેવાલ:-  પ્રતિક ભોઈ

માલીવાડા (સવગઢ) ગ્રામ પંચાયતની કુલ 70 % મુસ્લિમ વસ્તી ધરાવતા મતદારો અને સામા પક્ષે મુસ્લિમ ઉમેદવાર હોવા છતા ગામ લોકો વિકાસ અને વ્યક્તિવ ને મત આપી ગુજરાત સરકાર ના ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ ના પૂર્વ ડિરેકટર, ભારતિય જનતા પાર્ટીના પ્રદેશ હોદ્દેદાર, પ્રાંતિજ ના પ્રભારી,સિનિયર કાર્યકર્તા એવા વિજયસિંહ એફ. વણઝારા ના ધર્મપત્ની ચંદ્રિકાબેન વિજયસિંહ વણઝારા સરપંચ તથા તેઓ સભ્ય તરીકે જંગી બહુમતિ 802 મતો ની લીડ થી હરીફ ઉમેદવાર સામે તેમની પેનલ ના દસે દસ (10 સભ્યો) જંગી બહુમતિ થી વિજય થયા તેમજ એકતાનું ઉમદા ઉદાહરણ આપ્યું જેથી ભવ્ય વિજય બદલ તેમને ખુબ ખુબ શુભેચ્છાઓ તેમને તથા પૂરી ટીમને પાઠવવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!