BANASKANTHAGUJARATPALANPUR

પાલનપુરમાં આવેલા સલીમપુરા વિસ્તાર આંગણવાડી માં સ્કૂલ બુટ વિતરણ કરાયું

9 મે જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુરમાં આવેલા સલીમપુરા વિસ્તારઆંગણવાડી માં સ્કૂલ બુટ વિતરણ કરાયુંપાલનપુરમાં આવેલ સલીમપુરા વિસ્તારમાં આંગણવાડી માં જીવદયા ફાઉન્ડેશન દ્વારા જીવદયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી અને દાતાના સહયોગથી આંગણવાડીમાં નાના બાળકોને સ્કૂલ બુટ વિતરણ અને નાસ્તો પ્રસાદ પીરસાયું. હનુમાન ચાલીસા નો પાઠ રામધુનથી શરૂઆત કરવામાં આવી નાના બાળકો ચહેરા પર આવેલી સ્માઇલ જ અઢળક,અનહદ આનંદ મળ્યા. બાળકો આનંદિત થઈ ગયા. અને આશીર્વાદ આપ્યા. સેવાકાર્યમાં જીવદયાફાઉન્ડેશન પ્રમુખ ઠાકોરદાસ ખત્રી અશોકભાઈ પઢીયાર. રિતિક. ભાવેશભાઈ.મહેશભાઈ ચંદુલાલ ઠક્કર.પરાગભાઈ સ્વામી, અને આંગળવાડીના
મધુબેન પઢીયાર. અને તેમજ સ્ટાફગણ હાજર રહી આજના સેવાકાર્યક્રમને સફળ બનાવ્યો હતો. શાળા વતી ઠાકોરદાસ ખત્રીસહિત ટીમનો આભાર વ્યક્ત કરાયો હતો. જીવ દયા ફાઉન્ડેશન ના જીવ દયા પ્રેમી ઠાકોર દાસ ખત્રીએ જણાવ્યું હતું પાલનપુરમાં આવેલ આંગણવાડીઓમાં બે મહિના સુધી સ્કૂલ વિતરણ કરવામાં આવશે

Back to top button
error: Content is protected !!