BANASKANTHAGUJARAT

બનાસકાંઠા જિલ્લા ના કાંકરેજના શિરવાડા આનંદનગર ગ્રામ પંચાયત સમરસ બની.

બનાસકાંઠા જિલ્લા ના કાંકરેજના શિરવાડા આનંદનગર ગ્રામ પંચાયત સમરસ બની.

બનાસકાંઠા જિલ્લા ના કાંકરેજના શિરવાડા આનંદનગર ગ્રામ પંચાયત સમરસ બની.
————————————–

કાંકરેજ તાલુકાના શિરવાડા ગ્રામ પંચાયતમાંથી વિભાજિત થયેલ નવીન આનંદનગર પંચાયત વિભાજીત થતાંની સાથે પ્રથમવારમાં આનંદનગર ગ્રામ પંચાયતે સામાન્ય ચૂંટણીમાં સમરસતાંના મંત્રને સાર્થક કરતાં ચુંટણી જાહેર થતાંની સાથે ‘વાદ નહી વિવાદ નહી’વિકાસ સિવાય વાત નહી’તેવા ઉદેશ્ય સાથે સરપંચ તરીકે જોષી કરશનભાઈ શંકરભાઈને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે.જયારે આઠ વોર્ડના ચાર મહિલાઓ અને ચાર પુરુષ સભ્યો સહિત તમામ સભ્યો બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા.જેમાં (૧) જોષી બાબુભાઈ ડાહ્યાભાઈ, (૨) સુથાર મનુભાઈ છગનભાઈ, (૩) જોષી નરેશભાઈ જયરામભાઈ, (૪) ઠાકોર મંગુબેન ચેલાભાઈ, (૫) પરમાર રમેશભાઈ મગનભાઈ,(૬) જોષી મણીબેન વજેરામભાઈ, (૭) જોષી સવિતાબેન અમરતભાઈ, (૮) જોષી ઊર્મિલાબેન ગૌતમભાઈ ને બિનહરીફ જાહેર કરવામાં આવતાં થરા સ્ટેટ માજી રાજવી એવમ થરા નગર પાલિકા પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા એ સરપંચ કરશનભાઈ જોષી તેમજ સમસ્ત ગ્રામજનોએ તમામ સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!