GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર લાડોલ ખાતે પ્રથમવાર સગર્ભા બનતી માતાઓનો શ્રીમત ભરી સુપોષણ દિવસની ઉજવણી કરાઈ

વિજાપુર લાડોલ ખાતે પ્રથમવાર સગર્ભા બનતી માતાઓનો શ્રીમત ભરી સુપોષણ દિવસની ઉજવણી કરાઈ
વિજાપુર તા.
વિજાપુર લાડોલ ખાતે પ્રથમવાર સગર્ભા બનતી માતાઓનો શ્રીમત ભરી સુપોષણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી,લાડોલ ગામની આંગણવાડી ઘટક-2 કુકરવાડા વિભાગ સેજો લાડોલ આંગણવાડી સેન્ટર પર દર મહિના મા એક દિવસ આ સૂપોષણ દિનની ઉજવણી કરવામાં આવે છે જેના અનુસધાનમાં કાર્ય કર બહેનો દ્વારા પ્રથમ સગર્ભા માતાઓ નો શ્રીમંત ભરી તેમનાં અને આવનાર બાળક ને પૂરતું પોષણ મળે તે માટે ખજૂર, ચણા, ગોળ, વિવિધ પ્રકારના ફ્રૂટ તેમજ વિટામિન થી ભરપુર લીલા શાકભાજી ની કીટ નું વિતરણ કરવામા આવ્યું હતું .જેમાં વિસ્તાર ની આંગણવાડીની કાર્યકર બહેનો, એન એન એમ બહેન પિન્કી બેન પટેલ, એમ એસ દીક્ષિતા બેન વ્યાસ અને ગામની મહિલાઓ એ ભેગા મળી આ દીવસ યાદગાર બને તે રીતે ઉજવણી કરવા મા આવી હતી.

Back to top button
error: Content is protected !!