GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:સૈયદ હાજી મદનીમીયા બાવા નો સાનો સોકત થી ઉર્ષ ની ઉજવણી કરવામાં આવી

MORBI:સૈયદ હાજી મદનીમીયા બાવા નો સાનો સોકત થી ઉર્ષ ની ઉજવણી કરવામાં આવી

 

 

(મોહસીન શેખ દ્વારા મોરબી) મોરબી મા સૈયદ મદની મીયા બાવા ની ઉર્ષ ની ઉજવણીકરવામા આવી હતી આ ઉર્ષ મુબારકમા બપોરે ૩ કલાકે સીદીકી મસ્જીદ સીપાઈવાસ મા કુરઆન ખ્વાનીરાખવામા આવી હતી. ત્યાર બાદસાજે ૫:૩૦ વાગ્યે સીદીકી મસ્જીદ થીજલસકાઢી દરગાહ શરીફ મોટા કબ્રસ્તાન મા પુર્ણ કરી ત્યા શંદલ ચડાવામાંઆવ્યું હતું ત્યાર બાદ ચાદર પોશીકરી સૈયદ અબ્દુલરશીદ મિંયા બાપુએ ભારત ભરમાં ચેન સુકુન અમન શાન્તી રહે તેવી દુવા એ ખેર કરીહતી. ત્યાર બાદ રાત્રે ૧૦:૦૦ વાગ્યે સિપાઈ વાસ ગઢ ની રાગ નહેરૂ ગેટ પાસે વાએજશરીફ નો શાનદાર પ્રોગ્રામ રાખવામાંઆવ્યો હતો

Back to top button
error: Content is protected !!