BANASKANTHAGUJARATPALANPUR
પાલનપુરમાં આવેલ નારી સંરક્ષણ ગૃહમાં જન્માષ્ટમી પર્વ હર્ષોલ્લાસભેરઉજવણી કરવામાં આવી
18 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુરમાં આવેલ નારી સંરક્ષણ ગૃહમાં જન્માષ્ટમી પર્વ હર્ષોલ્લાસભેરઉજવણી કરવામાં આવી પાલનપુરમાં આવેલ નારી સંરક્ષણ ગૃહમાં જન્માષ્ટમી પર્વની હર્ષોલ્લાસભે૨ ઉજવણી કરવામાં આવી જન્માષ્ટમી પર્વ ભગવાન કૃષ્ણની બાળ ગોપાલ નાના બાળકો જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી જીવ દયા ફાઉન્ડેશન દ્વારા ભાવેશભાઈ પરીખ ના સહયોગથી
મીઠાઈ વેફરને ચવાણું નાસ્તો બહેનોને આપવામાં આવ્યું હતું સેવા કાર્યમાં જીવ દયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી દિનેશભાઈ શર્મા. ભાવેશભાઈ પરીખ.
પિન્કીબેન પરીખ.તારાબેન ખડાલીયા. જશોદા પરીખ. અને.સખી વન સ્ટોપ સેન્ટર માંથી નિલોફર બેન ડી ફકીર.નારી સંરક્ષણ ગૃહ.ઇજુબેન જેગોડા
મેનેજર સુપ્રિન્ટ.અને રક્ષાબંધન પર્વને સફળબનાવવામાં સમગ્ર સ્ટાફે જહેમતઉઠાવી હતી