GUJARATMAHISAGARSANTRAMPUR
સંતરામપુર તાલુકાના શાળા આગળ ખોદેલ ખાડો શાળાએ જતા બાળકો માટે જોખમી બન્યો.

સંતરામપુર તાલુકા શાળાની સામે સંતરામપુર નગર પાલિકા દ્વારા જરૂરી રીપેરીંગ કામ સારું ખોદકામ માટે ખાડો ખોદેલ ને રીપેરીંગ કામ થયાં પછી આ ખાડો એમને એમ રાખેલ જોવા મળે છે.
રિપોર્ટર… અમીન કોઠારી : મહીસાગર
આ રસ્તે થી કુમાર શાળા ને કન્યા શાળા ને એસપીહાઈસકુલ નાં બાળકો અભ્યાસ અથૅ અવરજવર કરતાં હોય છે.
જે આ ખોદેલ ખાડો બાળકો નાં હીત માટે ને ત્યાંથી અવરજવર કરનારાઓ નાં હીત માં આ ખાડો પુરવા માટે નગરપાલિકા સંતરામપુર નાં સત્તાધીશો દ્વારા કોઈજ કાયૅવાહી નહીં કરાતાં નગરપાલિકા સંતરામપુર ની આવી બેદરકારી ને નિષ્કાળજી ની ભારે ટીકા થતી જોવાં મળે છે.તયારે આ ખાડાથી કંઈક અજુગતું બને તેની નગરપાલિકા સંતરામપુર રાહ જુવે છે કે શું??
આ ખાડો નગરપાલિકા સંતરામપુર દ્વારા વ્હેલી તકેઆ ખાડો પૂરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.
અમીન કોઠારી મહીસાગર





