તા.૨૫.૧૧.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:
દાહોદ જિલ્લામાંથી 2 કરોડથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો દાહોદ LCB અને જુદા જુદા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડયો 4 અલગ અલગ સ્થળેથી પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડયો કતવારા, દાહોદ એ ડીવીઝન અને ફતેપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ટ્રક અને ફોર વ્હીલર ગાડીમાં હેરાફેરી કરાતો વિદેશી દારૂ ઝડપાયો પોલીસે કુલ 2,05,92,214 (2 કરોડથી વધુ) રૂપિયાનો વિદેશી દારૂ તેમજ 2,56,68,750 રૂપિયાનો કુલ મુદામાલ જપ્ત કરાયો પોલીસે 4 ઇસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
Sorry, there was a YouTube error.
Follow Us