SABARKANTHA
હુંજ પ્રાથમિક શાળામાં ધ્વજ વંદન કાર્યક્રમ યોજ્યો..


હુંજ પ્રાથમિક શાળામાં રાષ્ટ્રય પર્વ દિન નિર્મીતે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો .૧૫. હુંજ પ્રાથમિક શાળામાં પંદરમી ઓગસ્ટે શાળા ના એક થી આઠ ધોરણ ના તમામ વિધાથીઓ અને વિધૉથીનીયો અને નાના બાળકો ઢારા ઝંડા ઉંચા રહે દેશ હમારા સલામત રહે ના ગુંજ સાથે હુંજ ગામમાં ધ્વજ વંદન ના તિંરઞા સાથે બેડવાઝાની ધુન સાથે ઞામની તમામ ફળીયાઓ માં પ્રભાત ફેરી કાઢી વાજતે ધાજતે રાષ્ટ્ર ધ્વજ વંદન પર્વ ની શરૂઆત કરી શાળાએ આવી શાળા નો તમામ સ્ટાફ શિક્ષકોને શિક્ષિકાઓ ને ઞામના યુવાનો ને પંચાયત ના બે સદસ્યો ને શાળા પરિવાર ના તમામ બાળકોએ સલામી આપીને શાળાના મહિલા આચાર્ય રાધાબેન ઢારા સલામી આપીને ધ્વજ વંદન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
અહેવાલ:- પ્રતિક ભોઈ



