GUJARATKARJANVADODARA

કરજણ ના નારેશ્વર પોલીસ આઉટ પોસ્ટના મકાન નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું

નારેશ્વર પોલીસ આઉટ પોસ્ટના મકાનના નવીનીકરણ નું ઉદ્ઘાટન માનનીય શ્રી રોહન આનંદ IPS પોલીસ અધિક્ષકશ્રી વડોદરા ગ્રામ્ય વડોદરાના વરદ હસ્તે કરવામાં આવ્યું

નરેશપરમાર. કરજણ,

કરજણ તાલુકાના યાત્રા નારેશ્વર ખાતે પોલીસ આઉટ પોસ્ટ ના મકાનનું નવીનકરવા માં આવ્યું હતું જેનું કામ પુરૂ તથા તેનું ઉદ્ઘાટન તા, 22/01/2025 ના રોજ તેમજ તેરા તુજકો અર્પણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કરજણ તાલુકાની પ્રજાના ચોરી થયેલ મુદ્દામાલ પરત કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન શ્રી અક્ષયભાઈ પટેલ ધારાસભ્યશ્રી કરજણ વિધાનસભા, તેમજ માનનીય શ્રી રોહન આનંદ IPS પોલીસ અધિક્ષકશ્રી વડોદરા ગ્રામ્ય વડોદરા તેમજ શ્રી એ એમ પટેલ નાયબ પોલીસ અધિક્ષક ડભોઇ ડીવીઝન/શ્રી એ કે ભરવાડ પોલીસ ઇન્સ્પેક્ટર કરજણ પોલીસ સ્ટેશન /નારેશ્વર મંદિર ના ટ્રસ્ટી યોગેશભાઈ વ્યાસ /નારેશ્વર આઉટ પોસ્ટ ના જમાદાર શ્રી લાલભા ઝાલા /તેમજ કરજણ પોલીસ સ્ટેશનનો સ્ટાફ સાથે આજુબાજુ ના ગામના નાગરિકો મોટી સંખ્યામાં હજાર રહ્યા હતા

Back to top button
error: Content is protected !!