MODASA

મોડાસા : અરવલ્લી કમલમ કાર્યાલય ખાતે પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજયભાઈ રૂપાણીની શોક સભા યોજાઈ

સ્વ.વિજયભાઈ રૂપાણી તેમજ વિમાન દુર્ઘટના ના તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પિ

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

મોડાસા : અરવલ્લી કમલમ કાર્યાલય ખાતે પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજયભાઈ રૂપાણીની શોક સભા યોજાઈ

સ્વ.વિજયભાઈ રૂપાણી તેમજ વિમાન દુર્ઘટના ના તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પિ

અરવલ્લી જિલ્લા કમલમ કાર્યાલય મોડાસા ખાતે ભાજપા સંગઠન ધ્વારા,અમદાવાદમાં સર્જાયેલ પ્લેન ક્રેશની ગોજારી દુર્ઘટનામાં મૃત્યુ પામેલ પૂર્વ મુખ્ય મંત્રી સ્વ.વિજયભાઇ રૂપાણી સહિત 274 જેટલા લોકોના દુઃખદ અવસાન થયા હતા.ભાજપા સંગઠનના આગેવાનો,જાહેર જનતાએ શોકસભામાં હાજર રહી તમામને દુઃખની લાગણી સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.આ શોકસભામાં અરવલ્લી જિલ્લા ભાજપા પ્રમુખ ભીખાજી ઠાકોર,મોડાસાના ધારાસભ્ય અને રાજયકક્ષાના મંત્રી ભીખૂસિંહજી પરમાર,કાર્યકર્તાઓ તેમજ જાહેર જનતા શોક સભામાં ઉપસ્થિત રહી સ્વ વિજય રૂપાણી સહિત મૃતકોને મૌન પાડી ભાવભીની શ્રધાંજલિ અર્પણ કરી હતી

Back to top button
error: Content is protected !!