GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBi મોરબીના નવા જીવાપર ગામે જ્ઞાનનું પરબ ને ખુલ્લુ મુકવામાં આવ્યું

MORBi મોરબીના નવા જીવાપર ગામે જ્ઞાનનું પરબ ને ખુલ્લુ મુકવામાં આવ્યું

 

 

MORBI મોરબીના નવા જીવાપર (આમરણ) ગામે ઈશ્વર કૃપાથી ગામજનો માટે “શિવ ગ્રંથાલય”નું ઉદ્ઘાટન ડો. લખમણભાઇ કંઝારિયાના મકાનમાં પિતાશ્રી મોહનભાઈ તથા માતાશ્રી પ્રેમીબેનના હસ્તે સર્વે ગામજનો માટે ખુલ્લું મુકાયું આ ગંથાલયમાં ગામજનો માટે આધ્યાત્મિક, ધાર્મિક, સાહિત્ય અને વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તેવું સાહિત્ય તેમ જ દૈનિક પત્રો અને સામયિકો ની સુવિધા મળે તેવું છે…ગામજનો માટે જ્ઞાનનું પરબ… ખુલ્લુ મુકવામાં આવેલ છે..

આ ગ્રંથાલયનો લાભ લેવા ગામજનોને ડો .લખમણભાઇ કંઝારિયાએ અનુરોધ કરેલ .આ પ્રસંગે ગામજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલ…

Back to top button
error: Content is protected !!