ધ્રાંગધ્રાથી કચ્છ તરફ જતા હાઇવે પર બે ટ્રેઈલર સામસામે અથડાતા અકસ્માત સર્જાયો.

તા.13/10/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
અમદાવાદ કચ્છ હાઇવે પર અકસ્માત સર્જાતા હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા, સુરેન્દ્રનગર જિલ્લામાં જાણે કે નેશનલ હાઈવે ગોઝારા બન્યા છે અને હાઇવે ઉપર વાહનોની સ્પીડ પણ વધી હોવાનું હાલમાં લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના અમદાવાદ કચ્છ હાઇવે ઉપર ધાંગધ્રા પાસે કચ્છ તરફ જતા હાઈવે ઉપર બે ટેલર સામસામા ધડાકાભેરા ચડાયા છે જેમાં બંને ટેલરના ડાઈવરોને ગંભીરિજાઓ પહોંચી હોવાનું હાલમાં સામે આવ્યું છે ત્યારે હાલમાં ઇજાગ્રસ્તોને તાત્કાલિક અક્ષરે 108 ના માધ્યમ થકી ધાંગધ્રા ખાતે સારવાર માટે ખસેડ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે ઘટના સ્થળ ઉપર બે વાહનોના અકસ્માત સર્જવાના કારણે હાઇવે ઉપર પણ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા ત્યારે તાત્કાલિક અસરે ધાંગધ્રા પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી અને બંને વાહનોને સાઈડમાં કરી અને ધીમે ધીમે વાહનોને અને ટ્રાફિકને પૂર્વ વાત કરાવ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે ત્યારે અમદાવાદ કચ્છ હાઇવે પાસે ધાંગધ્રા થી કચ્છ જતા ટ્રક સાથે સામસામે ધડાકાભેર બેઠકો અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અને આ અંગેની વધુ વિગતો અને પોલીસ તંત્ર મેળવી રહ્યું છે અને ફરિયાદ નોંધવા માટેની પણ તાજવી ધારીઓનું જાણવા મળી રહ્યું છે.



