ANANDGUJARATUMRETH

‘તેરા તુજકો અર્પણ’ અભિયાન હેઠળ ખોવાયેલ મોબાઇલ શોધીને મૂળ માલિકને ઉમરેઠ પોલીસે કર્યા પરત

પ્રતિનિધિ:ઉમરેઠ
તસ્વીર:કુંજન પાટણવાડીયા

આજ રોજ તેરા તુજકો અર્પણ અંતર્ગત ઉમરેઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે વ્યક્તિઓના મોબાઇલ ફોન ખોવાયેલ હોય જેમને ઉમરેઠ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હોય તેવા મોબાઇલ ફોન ટેકનિકલ સોર્સ તથા હ્યુમન રિસોર્સના માધ્યમથી શોધી કાઢીને મોબાઇલ ફોનના મૂળ માલિકને ઉમરેઠ પોલીસે પરત કર્યા

Back to top button
error: Content is protected !!