GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
WAKANER:વાંકાનેર કોંગ્રેસના વધુ એક આગેવાને “આપનો ખેસ પહેર્યો.

WAKANER:વાંકાનેર કોંગ્રેસના વધુ એક આગેવાને “આપનો ખેસ પહેર્યો.
વાંકાનેર:આમ આદમી પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન અંતર્ગત વાંકાનેર તાલુકાના ગામડાઓમાં જઈને લોકોનો સંપર્ક સાંધી રહ્યા છે.ત્યારે વાંકાનેર તાલુકા પંચાયતમાં બે ટર્મ ચૂંટણી જીતેલા સમથેરવા ગામના ભુપતભાઈ ઉકેડિયા (કોળી) જેવો આજરોજ આપના આગેવાન રણછોડભાઈ થુલેટીયાના હસ્તે આમ આદમી પાર્ટીમાં જોડાયા.








