BANASKANTHAGUJARATPALANPUR
વડગામ તાલુકા વિકાસ અધિકારી એ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ની સફળતા પુર્વક ફરજ બજાવી
6 જુલાઈ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા । વડગામ તાલુકા વિકાસ અધિકારી એ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ની સફળતા પુર્વક ફરજ બજાવી.
વડગામ તા . માં ગુરૂવારે ભારે વરસાદને પગલે મુખ્ય રસ્તાઓ પાણીમાં ઘરકાવ થયાં હતાં જેની જાણ થતાં તાલુકા વિકાસ અધિકારી રમેશભાઈ ચૌધરી, અધિક મદદનીશ ઇજનેર પરેશભાઈ રાવતની ટીમ દ્વારા વડગામ લક્ષ્મણપુરા સહિત જુદા જુદા ગામોની મુલાકાત કરી ગણત્રી ના સમયમાં રસ્તાઓ પુનઃ કાયૅરત કર્યા હતા. અહેવાલ-પુષ્કર ગોસ્વામી વડગામ