KARJANVADODARA

વાવ તેમજ મહારાષ્ટ્રમાં ભાજપાનો વિજય થતા કરજણમાંકાર્યકરોએ ફટાકડા ફોડી ઉજવણી કરી

ગુજરાતની વાવ બેઠક તેમજ મહારાષ્ટ્રમાં ભાજપાનો વિજય તથા ભાજપા દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી.

નરેશપરમાર, કરજણ –

વાવ તેમજ મહારાષ્ટ્રમાં ભાજપાનો વિજય થતા કરજણમાંકાર્યકરોએ ફટાકડા ફોડી ઉજવણી કરી

ગુજરાતની વાવ બેઠક તેમજ મહારાષ્ટ્રમાં ભાજપાનો વિજય તથા ભાજપા દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતની વાવ બેઠકની પેટા ચૂંટણમાં તેમજ મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થવા બદલ કરજણ ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા મોઢું મીઠું કરીને ફટાકડા ફોડીને જીતની ઉજવણી કરવામાં આવી.આ પ્રંસગે વડોદરા જિલ્લા પ્રમુખ સતિષભાઈ નિશાળીયા,APMC ના ચેરમેન જયદીપ સિંહ, સુનિલભાઈ ઠાકોર,તેમજ મોટી સંખ્યામાં ભાજપ ના કાર્યકરો દ્વારા જીતની વધામણી કરવામાં આવી હતી

Back to top button
error: Content is protected !!