DESARGUJARATVADODARA

વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના નવા કેસરાના મુવાડા હત્યાના મામલે બજારબંધનું એલાન

વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના નવા કેસરાનો મુવાડા હત્યાના વિરોધ માં ડેસર ડેસર અને વાલાવાવ ના બજારો બંધ રહ્યા
હિન્દુ સંગઠન દ્વારા આવેલા બંધના એલાનમાં સજ્જન બંધ રહ્યું
નવા કિશન ના મુવાડા હત્યાના વિરોધ માં રાષ્ટ્રીય સ્વયંસેવક હું સંઘ દ્વારા આજરોજ બંધનું એલાન આપવામાં આવ્યું હતું તેના અનુસંધાનમાં વાલાવાવ અને ડેસર ગામનું બજાર બંધ રહ્યું હતું

Back to top button
error: Content is protected !!