નરેશપરમાર. કરજણ,
hw-remosaic: false;
touch: (-1.0, -1.0);
modeInfo: ;
sceneMode: 8;
cct_value: 4681;
AI_Scene: (-1, -1);
aec_lux: 388.2964;
aec_lux_index: 0;
hist255: 0.0;
hist252~255: 0.0;
hist0~15: 0.0;
albedo: ;
confidence: ;
motionLevel: 0;
weatherinfo: null;
temperature: 43;
hw-remosaic: false;
touch: (-1.0, -1.0);
modeInfo: ;
sceneMode: 8;
cct_value: 4681;
AI_Scene: (0, 1);
aec_lux: 380.5869;
aec_lux_index: 0;
hist255: 0.0;
hist252~255: 0.0;
hist0~15: 0.0;
albedo: ;
confidence: ;
motionLevel: 0;
weatherinfo: null;
temperature: 44;
hw-remosaic: false;
touch: (-1.0, -1.0);
modeInfo: ;
sceneMode: 8;
cct_value: 5300;
AI_Scene: (-1, -1);
aec_lux: 293.19006;
aec_lux_index: 0;
hist255: 0.0;
hist252~255: 0.0;
hist0~15: 0.0;
albedo: ;
confidence: ;
motionLevel: 0;
weatherinfo: null;
temperature: 46;
કરજણ નવગ્રહ શનિદેવ મંદિરે શિવરાત્રી ની ઉજવણી કરવામાં આવી
કરજણ નવાબજાર નવગ્રહ શનિદેવ મંદિરે મહા શિવરાત્રી નું ભવ્ય આયોજન સાથેજ નાગા સાધુની રવેડી નીકળી.
મહા શિવરાત્રીના પર્વ તહેવાર નિમિતે કરજણ જલારામ નગરમાં આવેલા નવગ્રહ શનિદેવ મંદિરે આજે સવારે મહંત શ્રી રાજુગીરી મહંત શ્રી કમલાનંદ ગિરી મહારાજ દ્વારા મહા શિવરાત્રી નું નાગા સાધુ ઓ સાથે રવેડી નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 11:00 કલાકે કમલેશ્વર મહાદેવ મંદિરે ભોળાનાથ ભગવાનની આરતી પુંજા કરી રવેડીની શરૂઆત નવગ્રહ શનિદેવ મંદિરેથી ડીજે સાથે હર હર મહાદેવ ના ગગનભેદી નામ સાથે રણછોડજી મંદિર સુંધી શોભાયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યા મા ભાવિ ભકતો તેમજ જૂનાગઢ ના સાધુ સંતો મહંતો તેમજ નાગા સાધુ જોડાયા હતાં જેમાં રણછોડજી મંદિરે મહંત શ્રી રાજુગીરી મહારાજે પોતાના લિંગ સાથેજ તલવાર વીંટી ને તલવાર ઉપર નાગા સાધુ ચઢી જઈ ભાવિ ભક્તોને એક અનોખો પરચો બતાવી દર્શન થી લુપ્ત કર્યા હતાં. નવગ્રહ શનિદેવ મંદિર પાસે મહંત શ્રી રાજુગીરી મહારાજે પોતાના લિંગ ઉપર દોરડું બાંધીને ફોર વિલર ગાડી લગભગ આશરે અડધો કિલોમીટર ગાડી ખેંચી સાધુની શક્તિનું પ્રદર્શન બતાવી ભાવિ ભક્તોને દર્શન કરાવ્યા હતાં.