VADODARAVADODARA CITY / TALUKO

Vadodara : રાષ્ટ્ર કક્ષાની STEM અને રોબોટિક્સ સ્પર્ધા 2023માં સ્થાન પ્રાપ્ત કર્યું

માધવ નગર પ્રા.શાળા વડોદરા ભારત રત્ન ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામની 92મી જન્મ જયંતિ “ટ્રાન્સફોર્મિંગ ટુમોરોઃ ટેકએક્સસેલેરેટ 2023 ડૉ. એ. પી. જે અબ્દુલ કલામનું સ્થાયી વિઝન”ગુજરાત રાજયના વડોદરા જિલ્લાની વાઘોડિયા તાલુકાની માધવ નગર પ્રાથમિક શાળા ના શ્રીમતી વર્ષાબેન બાબુભાઈ વાઘેલા અને શાળાનાં પાંચ વિદ્યાર્થીઓની સાયન્સ ફેર માં ઇન્ટરનેશનલ પ્રેઝન્ટેશન કરવાની તક મળી હતી. સુંદર રજૂઆત બદલ પ્રમાણપત્રક આપી તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. ડો એપીજે અબ્દુલ કલામના દાદા ભત્રીજા આદરણીય દાઉદ જી, સલીમ જી આદરણીય મિલિંદ દાદા, મનીષા તાઈ, ભાંભરે જી, પટકી જી, વૈજ્ઞાનિકડૉ.દેશમુખ જી, ડૉ. લિચ્છડે જી, ડૉ. સૂર્યવંશી જી, મુખ્ય આચાર્ય ડૉ. આનંદ જી, ડૉ. ઇન્દ્રમણિજી, IPS રગુસુધા જી, શિક્ષણ અધિકારીના ઠાકુર તાઈ લોટના TX રોહિત દાદાજી, શેખ બેગજી, પવાર જી તમામ મહાનુભાવો નો આભાર, બહેન શ્રી અંજુ મેડમ નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો

Back to top button
error: Content is protected !!