BANASKANTHAGUJARATLAKHANI

લાખણી ના વાસણા ગામે VSSM ના સહયોગથી ૪૦૦૦ વધારે વુક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

નારણ ગોહિલ લાખણી

વાવ થરાદ જીલ્લા ના લાખણી તાલુકા ના વાસણા વાતમ ગામે VSSM અને પરીખ ફાઉન્ડેશન ના સહયોગથી 4000 થી વધારે વુક્ષારોપણ કરવા મા આવ્યું ગુજરાત જેમણે 220000 લાખ થી વધારે વુક્ષો રોપી ને કામ કર્યું છે ત્યારે વાસણા ખાતે મિતલબેન અને એમની ટીમ ના સહયોગથી ચાર હજાર થી વધારે વુક્ષા રોપણ કાર્યક્રમ કરી ધરતી ને હરીયાળી બનાવવા નુ કામ કરવા મા આવી રહ્યું છે ત્યારે Vssm અને પરિખ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા વાસણા ખાતે વુક્ષ નારાયણ ની શોભા યાત્રા કરી વાસણા દલીત સમાજ સ્મશાન ભુમી મા આજ રોજ 4000 થી વધારે વુક્ષારોપણ કરવા મા આવ્યું

સાથે વાસણા મા Vsss ની સંસ્થા ના સહયોગથી લગભગ 15000 થી વધારે વુક્ષો ની હાલ માવજત ચાલુ છે દર ત્રણ વર્ષ થી સતતં વુક્ષા રોપણ કાર્યક્રમ કરી ધરતી ને હરિયાળી બનાવા ની ગામ લોકો એ નેમ લીધી છે અને આવનારા સમય મા વુક્ષો થકી વાસણા ગામ કાયાપલટ થઈ હરિયાળી ધરતી બનતા વાર લાગશે નહી ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ના વિઝન એક પેડ મા કે નામ અંતર્ગત વાસણા ગ્રામ જનો પણ આ મુહિમ ચલાવી રહ્યા છે ગામ ના યુવા એક્ટિવ યુવાનો શાળા ના શિક્ષકો અને આગેવાનો સહિત આ કાર્ય મા સહભાગી બની રહ્યા છે વુક્ષો થકી આવનાર સમય મા કલાય મેન્ટ ચેજ જે થઈ રહ્યું છે એ બદલતા વાર નહી લાગે આવનારા બે થી ત્રણ વર્ષ મા ગામ લોકો ની મવજત થી વટ વુક્ષ બની રહેશે આ કાર્યક્રમમાં Vssm સંસ્થા ના સ્થાપક મિતલબેન પટેલ અને પરિખ ફાઉન્ડેશન ટીમ અને વાસણા ગામ ના સરપંચ ડેલીકેટ અને શિક્ષકો યુવાનો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

Back to top button
error: Content is protected !!