GUJARATJUNAGADHKESHOD

કેશોદ રોટરી ક્લબનાં સ્થાપક હિતેષ ચનિયારા આંતર રાષ્ટ્રીય ફ્રેંડશિપ એક્સચેન્જ અંતર્ગત પેરુ દેશની મુલાકાતે જશે

કેશોદ રોટરી ક્લબનાં સ્થાપક હિતેષ ચનિયારા આંતર રાષ્ટ્રીય ફ્રેંડશિપ એક્સચેન્જ અંતર્ગત પેરુ દેશની મુલાકાતે જશે

કેશોદ રોટરી ક્લબનાં સ્થાપક હિતેષ ચનિયારા આંતર રાષ્ટ્રીય ફ્રેંડશિપ એક્સચેન્જ અંતર્ગત પેરુ દેશની મુલાકાતે જશે કેશોદ રોટરી કલબ સ્થાપક પ્રમુખ હિતેષ ચનીયારા તથા ભાવિશા ચનીયારા રોટરી કલબ ડીસ્ટ્રીકટ 3060 વતી સાઉથ અમેરિકા નાં પેરુ દેશમાં રોટરી ડિસ્ટ્રીકટ 4455 મા દિવસ 15 માટે ભારત દેશના કલ્ચર ,સામાજિક પ્રોજેક્ટના આદાન પ્રદાન માટે પસંદ પામેલ છે તેમજ સેલવાસ અને સુરત રોટરી કલબ નાં પ્રતિનિધિઓ સિલેક્ટ થયેલ છે બિરેન્દ્રસિંહ રાયજાદા નાં જણાવ્યા મુજબ આ બધા ગુજરાતમાંથી ભારતનું પ્રતિનિધિત્વ કરશે તેઓ જુદા જુદા વિસ્તારો લીમા, નાસકા , માચુ તથા પિચુ શહેરોમાં કોમ્યુનીટી પ્રોજેક્ટ  હેઠળ  ફ્રેન્ડશીપ એક્સચેન્જ કરશે જેને લઈને કેશોદ રોટરી કલબ તથા કેશોદ શહેરનું ગૌરવ પણ વધારશે..

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

 

Back to top button
error: Content is protected !!