GUJARATLUNAWADAMAHISAGAR

મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના દેવ ગ્રામ પંચાયતના પાલીખંડા ગામ ખાતે મતદાર જાગૃતી અભિયાન

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના દેવ ગ્રામ પંચાયતના પાલીખંડા ગામ ખાતે મતદાર જાગૃતી અભિયાન

મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત મતદારોમાં મતદાન અંગે જાગૃતિ કેળવવા માટે મહિસાગર જિલ્લામાં સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી  નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ વધુને વધુ મતદાન માટે પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.

જે અંતર્ગત આજ રોજ બાલાસિનોર તાલુકાના દેવ ગ્રામ પંચાયતના પાલીખંડા ગામે મહિલા મતદારોની પુરૂષોની સરખામણીએ મતદાનમાં ભાગીદારી ઓછી હોવાથી આગામી લોકસભા સામાન્ય ચૂંટણીમાં મહિલાઓ વધુને વધુ મતદાન કરે તે માટે જાગૃતિ કાર્યક્રમ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી પ્રાંત અધિકારી બાલાસિનોર તથા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીએ હાજર રહી મહિલાઓને ચૂંટણીમાં મતદાન કરવા પ્રોત્સાહીત કર્યા અને મતદાન કરવા બાબતે શપથ ગ્રહણ કરાવ્યા હતા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!