BANASKANTHAGUJARATPALANPUR

અમરેલીની ઘટનાના પ્રત્યાઘાત. પાલનપુર પાટીદાર યુવતીને ન્યાય આપવા કલેક્ટરમાં આવે દન

5 જાન્યુઆરી પાલનપુર બનાસકાંઠા

અમરેલીમાં રાજકીય આગેવાનો વચ્ચે ગજ ગ્રાહમાં એક પટેલ યુવતી ની જાહેરમાં સરઘસ કાઢવા આવતા તેમાં રાજ્યભરમાં ઘેરા પત્યાઘાત પડ્યા હતા ત્યારે પાલનપુર ખાતે સરદાર પટેલ સેવા દળ દ્વારા તેમજ નગરપાલિકા વિપક્ષના મહિલા નગર સેવક સહિત અન્ય લોકોએ જિલ્લા કલેકટરમાં આવેદન પાઠવી સરઘસ કાઢનારા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવા માગ કરી હતી અમરેલી જિલ્લામાં સ્થાનિક લેવલે રાજકીય બાબતે અંદરો અંદર ગજગગ્રાહ ચાલી રહ્યો હતો જેમાં એકબીજા ઉપર આક્ષેપ કરતા લેટર ફરતા થયા હતા આ લીટરકાર્ડમાં ઓપરેટર તરીકે ફરજ બજાવતી એક પાટીદાર કુંવારી યુવતી તેના માલિકના કહેવાથી લેટર ટાઈપ કરી આપ્યું હોય ભાજપના આગેવાનો દ્વારા યુવતી ખોટી રીતે ગુનેગાર બનાવવા તેની રાત્રે 12:00 વાગે ધરપકડ કરી અમરેલી શહેર જાહેર રસ્તાઓ પર જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું તેના રાજ્યભરમાં ઘેરા પત્યાઘાત પડ્યા હતા અને યુવતી સરઘસ કાઢનારા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવા માગ ઉઠી હતી ત્યારે પાલનપુર ખાતે પણ એસ.પી.જી દ્વારા એમ જ પાલિકાના કોંગ્રેસ અગ્રણી આશાબેન રાવલેઆ ઘટનાને વખોડી જિલ્લા કલેકટરમાં આવેદન પાઠવી હતું અમરેલી પાટીદારી યુવતી જાહેરમાં સરઘસ કાઢનારા અધિકારીઓ વહેલી તકે ન્યાય તપાસ કરી અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવા દિશા ભરવા મા કરાઈ હતી જિલ્લા કલેક્ટર કચેરી આવેદન સુપરત કર્યું હતુ

Back to top button
error: Content is protected !!