GUJARATPANCHMAHALSHEHERA

શહેરા નગરમાં એક જ રાતમાં તસ્કરોએ 2 મકાનમાં હાથ સાફ કર્યો*

 

શહેરા

 

નિલેશભાઈ દરજી શહેરા

 

 

 

 

 

 

 

પંચમહાલ જિલ્લાના શહેરા નગરમાં એક જ રાતમાં તસ્કરોએ બે મકાનની નિશાન બનાવ્યા જેમાં શહેરા નગરના વ્યાસ વાળા વિસ્તારમાં  અને ગ્રીન પાર્ક સોસાયટીમાં આમ બે મકાનોની નિશાન બનાવી અને તશ્કરોએ હાથ સાફ કર્યો હતો શહેરા નગરમાં ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેણાંક મકાનમાં સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ સાથે તસ્કરોએ ખળભળાત્મચાયો હતો શહેરા નગરના ગ્રીન પાર્ક સોસાયટી અને  વ્યાસ વાળા વિસ્તારમાં પણ એક મકાનની અંદર તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને મકાન માલિક વહેલી સવારે પોતાના મકાનના દરવાજા ખુલ્લા જોતા શહેરા પોલીસ સ્ટેશન મથકે  જાણ કરવામાં આવી હતી શહેરા પોલીસ સ્ટેશનને બનાવ જાણ થતા સ્થળ ઉપર પહોંચી અને આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી

Back to top button
error: Content is protected !!